Thursday, July 19, 2012

લફરેબાજ પ્રેમિકા ને OpenERP setLang() માં mail.message !

અરે ઓ લફરેબાજ પ્રેમિકા,

જા, તને આજ થી જ હું unlink() કરી દઊ છું,
તારા જેવી ના મળે એવો _constraint મૂકી દઊ છું!

હુ તને Production Server માની બેઠેલો,
પણ તું તો Development Server નીકળી,
તુ તો દર મહિને નવા જ Database સાથે દેખાય છે;
જાણે કે તે કોઇ Scheduler ગોઠવ્યું છે!

મારા હ્રદયરુપી Database ના પ્રેમ Table માં,
પ્રેમિકા Field મા તારૂં _rec_name write() કરેલુ!
તારૂં Audit-trail કર્યુ તો જાણ્યું કે,
તારા તો ઠેર-ઠેર one2many references છે!
 
તારું fields_view_get() સારૂં હોવાથી શું?
read() ના Result માં Vals પણ સારી જોઇએ ને!
ક્યારેક તે મારી read() override કરી હોત,
તો ખબર પડત કે તારા કેટલા browse() calls છે!


મેં તને Login ની પહેલી નજર માં પ્રેમ કર્યો,
પરંતુ તારું Group ન જોવાની મેં કરી ભૂલ;
આપણી બધી Meetings ના મેં સાચવ્યા Calendar cool,
અને મારૂં model None બતાવે તારૂં આ self.pool!

કહેવાય છે ને, બાહ્ય Widgets માં કાંઈ નથી રાખ્યું,
સત્ય તો UID ના preferenes ની Language માં હતું;
પણ હું હવે સમજી ગયો છું તારો workflow clean,
તારો Report મારી આંખો માં થાય છે Print screen!

લાગણીઓ ની Journal માં બધું Expense જ વંચાય છે,
અશ્રુઓ ની Income થી balance sheet સરભર થાય છે;
તારા આપેલા જખ્મોરૂપી write-off હવે મને Loss બતાવે છે,
એટલે આજે જ આ મન સંબંધો નાં Fiscal year Close કરાવે છે!

તેં લખેલા પત્રો રૂપી Module આજે સાવ customized લાગે છે,
એટલે જ એમના uninstallation ના traceback રહી જાય છે!
મારા વહી ગયેલા સમય નો તું શું Refund આપીશ?
હું જ બધી યાદો ની move.line ને unreconcile કરું છું.


હે OSV,
અંતે આ Request અમારી, ORM લીલા અપરંપાર તમારી,
superadmin ને સદ્બુદ્ધિ આપ, તું જ કોઇ એવો Record Rule બનાવ,
sql_constraint નું ધ્યાન નિશદિન ધરે, આવો Demo કોઇ create() ન કરે!

- Jay Vora!

English version goes here!

9 comments:

Anil Kesariya said...

Great Story..........Nice Use Of Python language in your fellings . I hope you hope will extend your felling again by using _inherit

Jay Vora said...

This will help people learn OpenERP :)

Dharmesh Patel said...

Nice one...

priyeshsolanki said...

Mast mast!
Vah sirji:-)

Jay Vora said...

Thanks dosto!

Viraj Raol said...

પાયથન ઇઝીલી મને તો સમજાય કેમ?!
પણ દિલ ની કવિતા તો જણાય જ એમ!

Viraj Raol said...
This comment has been removed by the author.
joyal said...
This comment has been removed by the author.
joyal said...

nice creation Mr. JVO :)... Its good way to bring curiosity in people to know more aboout openerp terms... :)