Sunday, January 22, 2012

ગાંધીનગર માં રાત્રિ ભોજન !


"અમુક શહેરોમાં રાત્રે ૯-૩૦ પછી જમવાનું શોધવા નીકળવું એટલે જાણે આદિમાનવ થઈને શિકારે નીકળવું."


મને યાદ છે કે અમે ક્રિકેટ વાળા મિત્રો પથિકાશ્રમ પાસે ભેગા થતા. હવે તો એ બન્ધ થઈ જાય છે ૧૦ વાગે!

પણ હા, ઇન્ફોસિટી નુ 'SAM's Resto' ખુલ્લું હોય છે.

No comments: