"આજે એક
કવિતા Writeout કરી
દઊં છું"
સમય મળે ત્યારે Freakout કરી લઊં છું,
દોસ્તો મળે ત્યાં Hangout કરી લઊં છું,
સમય મળે ત્યારે Freakout કરી લઊં છું,
દોસ્તો મળે ત્યાં Hangout કરી લઊં છું,
મોજ
મસ્તી ને Chillout કરી
દઊં છું;
નિરાંત મળે ત્યાં Nighout કરી લઊં છું!
મને દુ:ખ આવે તો Fightout કરી લઊં છું,
નિરાંત મળે ત્યાં Nighout કરી લઊં છું!
મને દુ:ખ આવે તો Fightout કરી લઊં છું,
ચિંતાઓ
ને Kickout કરી દઊં
છું;
બીજાને આવે તો Lightout કરી દઊં છું;
એ પણ અપેક્ષા Without કરી દઊં છું!
પોતાની ભૂલ થાય તો મનોમન Shout કરી લઊં છું,
બીજાની ભૂલો ને Noteout કરી લઊં છું;
એમાંથી શીખવા જેવું મગજ માં Printout કરી લઊં છું,
બાકી નું Shootout કરી લઊં છું.
TODO List માંથી રોજ કામ Throughout કરી દઊં છું,
ચલો આજે Personal List માંથી વધુ એક નામStrikeout કરી
દઊં છું,
પ્રેમ ની રમતમાંથી પોતાની જાત ને Runout કરી દઊં છું,
બીજાને આવે તો Lightout કરી દઊં છું;
એ પણ અપેક્ષા Without કરી દઊં છું!
પોતાની ભૂલ થાય તો મનોમન Shout કરી લઊં છું,
બીજાની ભૂલો ને Noteout કરી લઊં છું;
એમાંથી શીખવા જેવું મગજ માં Printout કરી લઊં છું,
બાકી નું Shootout કરી લઊં છું.
TODO List માંથી રોજ કામ Throughout કરી દઊં છું,
ચલો આજે Personal List માંથી વધુ એક નામ
પ્રેમ ની રમતમાંથી પોતાની જાત ને Runout કરી દઊં છું,
આજે જ
આ વાત Spreadout કરી દઊં
છું!
- જય વોરા
7 comments:
Awesome, sirji!!
Nice one. :-)
Good one....
Nice one jai sir....!!!
Thank you Hiren, Kirti and Priyesh!
Like it :-) :-)
અને આ બધું હું મારી Notebook મા Fill-out કરી લવ છું...
મસ્ત છે સર...!!
Post a Comment