Thursday, July 12, 2012

હાવ હાચી વાત !

દરેક છોકરી ના જીવન માં એક એવો છોકરો હોય છે જેને એ કોઈ દિવસ ભૂલી નથી શકતી
અને
..
..
..
..
..
..
..
..
..
..
..
..
દરેક છોકરા ના જીવન માં એક એવી છોકરી હોય છે જેને એ ક્યારેય મેળવી નથી શકતો

છે ને હાવ હાચી વાત કે નહિ ?

P.S. : સેન્ટી થવાની મનાઈ છે!!!

No comments: