Thursday, December 29, 2011

આંખમાં દઇ નિરાંતનું સપનું, દોડતો મારોમાર રાખ્યો તેં!!!

 
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં!!!

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં!!!
 
કોણ છું કોઈ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં!!!

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં!!!

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં!!!
 
- મનોજ ખંડેરીયા 
 
- સ્વર/સ્વરાંકન: રવિન નાયક
 
( ગઝલ સાંભળવા આ લીંક પર ક્લિક કરશો )

http://rankaar.com/blog/archives/940

Monday, December 26, 2011

Winter ne welcome !

શિયાળા ની સવારે ક્રિકેટ રમવાની રાહ જોતાં જોતાં, સ્ફુરેલા શબ્દો! 




વહેલી સવારે થતી ઝાકળ માં,
મારી પ્રિયતમા(ઓ) નું(નાં) નામ,
લખું છું અને મિટાવું છું,
મિત્રો કહે છે આને પ્રેમ,
પણ હું તો માત્ર 'શિયાળા'ને વધાવું છું.

- Jay Vora.

Installing OpenERP 6 on Linux Fedora 16


Author :  Blue Whale SEO
OpenERP is a comprehensive suite of business applications including Sales, CRM, Project management, Warehouse management, Manufacturing, Financial management and Human Resources just to name a few. Over 700 OpenERP modules are available on Launchpad.

OpenERP

Installation stages:


  1. PostgreSQL Server Installation and Configuration
  2. OpenERP Server Installation
  3. OpenERP Client Installation
  4. OpenERP Web Installation
  5. OpenERP Configuration
  6. Installation of pgAdmin 3 (optional)

System used:
  • Linux Fedora 16 (32bit), PostgresSQL 9.1, Python 2.7, OpenERP 6.0.3.
  • SElinux disabled.

PostgreSQL Server Installation and Configuration

 Installation

  • Go to Applications > System Tools > Add/Remove Software, type postgresql-server into search  field and press Find OR go to Applications > System Tools > Terminal and type in this command to get PostgreSQL server installed:
sudo yum install postgresql-server postgresql

If you have a problems to run this command saying that your user is not on sudoers file, then you must apply these little changes to sudoers file:
Log in as root
su -
and use this command
visudo
Add your username under root’s line:
[...]
#Allow root to run any commands anywhere
root ALL=(ALL) ALL
donatas ALL=(ALL) ALL
[...]
  • Select package postgresql-server-9.x.x-x.fc16 and click on Apply. System will offer you two extra packages – postgresql and postgresql-libs – select Continue to continue. You also will be asked to provide root’s password.
  •  After installing the packages, a database needs to be initialized and configured. To do this use Terminal (in fact, do not close current Terminal window  during the installation process). First of all, log in as posgresql user using command
su prostgres
and then initialize the database using command
sudo initdb /var/lib/pgsql/data
  • The following commands will start PostgreSQL server and check for running PostgreSQL processes:
sudo service postgresql start
ps -eZ | grep postgres
  • Add postgresql server to startup list:
sudo chkconfig --level 235 postgresql on

 Configuration

  • After installation of PostgreSQL is finished, we must create a PostgreSQL user. It have to be the same user as your system user, in other words, be called the same name. In my case it’s user donatas. This user will be the owner of all tables created by OpenERP.
su postgres
createuser donatas NOTE: use the name of your system user instead of donatas!
Shall the new role be a superuser? (y/n) y
  • Let’s now check what tables has been created so far:
psql -l
  • If you can see the table template1 on the list, run the following command to use this table
psql template1
and this command to grant an access to your newly created PostgreSQL user (in this case user donatas with the password your-very_secret-password (NOTE: be creative and choose your own password!))
alter role donatas with password 'your-very_secret-password';
and get back to user’s shell
\q
exit
  • Changes to PostgreSQL configuration file. Open file pg_hba.conf using your preferred text editor
sudo vi /var/lib/pgsql/data/pg_hba.conf
and change following lines to
[...]
# TYPE  DATABASE        USER            ADDRESS                 METHOD
# "local" is for Unix domain socket connections only
local   all             all                                     ident
# IPv4 local connections:
host    all             all             127.0.0.1/32            ident
# IPv6 local connections:
host    all             all             ::1/128                 ident
[...]

I assume that you know how to use your favourite text editor, but if not, you can ask me for a help using comments. Save the file and restart PostgreSQL Server

sudo service postgresql restart

 NOTE: No OpenERP databases will be created during installation. It will be possible to do through the OpenERP interface (either Client or Web)

OpenERP Server Installation

  •  Let’s first install required Python libraries:
yum install python-psycopg2 python-lxml PyXML python-setuptools libxslt-python pytz python-matplotlib python-mako python-dateutil python-psycopg2 pychart pydot python-reportlab python-devel python-imaging python-vobject hippo-canvas-python mx
easy_install PyYaml
  • Now we can download OpenERP Server. At the time of writing this article it was version 6.0.3. We’ll download the package, extract it, jump to the installation folder and run installation script.
wget http://www.openerp.com/download/stable/source/openerp-server-6.0.3.tar.gz
tar -xzf openerp-server-6.0.3.tar.gz
cd openerp-server-6.0.3
sudo python setup.py install

Installation process should take a place.

Installing OpenERP Client

  • Very similar way is used to install OpenERP Client
sudo yum install pygtk2 glade3 pydot python-dateutil python-matplotlib sudo yum install pygtk2 glade3 pydot python-dateutil python-matplotlib
wget http://www.openerp.com/download/stable/source/openerp-client-6.0.3.tar.gz
tar -xzf openerp-client-6.0.3.tar.gz
cd openerp-client-6.0.3
sudo python setup.py install

OpenERP Web Installation

  • And quite the same steps for Web client installation too
sudo yum install python python-devel make automake gcc gcc-c++ kernel-devel byacc flashplugin-nonfree
wget http://www.openerp.com/download/stable/source/openerp-web-6.0.3.tar.gz
tar -xzf openerp-web-6.0.3.tar.gz
cd openerp-web-6.0.3
sudo python setup.py install

 

OpenERP Configuration

I’ll try to make this part as easy to follow as I can.
Well, OpenERP is already installed. Now we need to tell Fedora to start it up at boot. For that we need to create boot script for Server and Web client and also to add some changes to their configuration files.

Server Configuration

  • OpenERP Server’s configuration file  .openerp_serverrc is located at your user’s home directory, so let’s access it first
cd /home/donatas/
and open it in terminal with the favourite editor
sudo vi .openerp_serverrc
The lines you need to change in this file:
[...]
admin_passwd = yourDBadminPassword
db_password = your-very_secret-password
db_port = 5432
db_user = donatas
[...]
Save the file and quit.

Start up

Because of some incompatibilities between systemd and SysV, like “Services are executed in completely clean execution contexts, no context of the invoking user session is inherited. Not even $HOME or similar are set. Init scripts depending on these will not work correctly. “, I decided to use different start up options here.
  • Lets first get back our old good rc.local and put two start up commands there:
sudo vi /etc/rc.d/rc.local
Make sure your file looks like this, but don’t forget to change donatas to your system user name!
#!/bin/sh
su - donatas -c "/usr/bin/openerp-server --config=/home/donatas/.openerp_serverrc" &
su - donatas -c "/usr/bin/openerp-web" &
Save the file and quit your editor.
Make rc.local file executable
sudo chmod a+x /etc/rc.d/rc.local

Installation of pgAdmin 3 (optional)

pgAdmin III is a powerful administration and development platform for the PostgreSQL database, free for any use.
To install pgAdmin 3 use this command in Terminal
sudo yum install pgadmin3
OR find it on Applications > System Tools > Add/Remove Software.
To run pgAdmin use this path: Applications > Programming

Run OpenERP

Now you can access OpenERP Web client through your browser
and create new databases using password from admin_passwd line ;)
OpenERP Client can be launched using this command in Terminal
/usr/bin/openerp-client

Gallery

Here are some screenshots of OpenERP being up and running on Fedora 16






   



Courtesy : Blue Whale SEO

Friday, December 23, 2011

OpenERP - IngramMicro Integration by BHC

 The Video contains the talk about OpenERP (Presented by Fabien Pinckaers, CEO, OpenERP SA) and IngramMicro(Presented by Bertrand Hanot, CEO, BHC).  

OpenERP Touchscreen Point of Sale


OpenERP Version 6.1 comes with all new Touch Screen PoS.

In market, if you see the current POS available, they all are POS are:
  • Ugly
  • Not cool: Ipad, Web Based
  • Linked to specific hardware
  • Interfaced and not integrated with ERP
  • Not modular for specific features
Few Examples as:






Features of New OpenERP POS

1. 100% web based
  • Works on any hardware (laptop, IPAD,...)
  • Mobile (dresser in restaurants using IPAD/IPOD)
2. Packaged as a normal OpenERP module

     • No installation, easy deployment
     • Allows to inherit and adapt for different needs

3. Integrated with OpenERP
     • No synchronisation, real integration
     • All features of OpenERP available, use OpenERP for backend
     • Consolidate shops in semi-real time

4. Work in offline mode, without connection to the server

     • Sales should continue to use it even if the connection is down
     • If you close and reopen a browser, you don't loose data

5. Sexy and easy to use

     • Fully web based with a clean design
     • Smart useability

Concepts & Technical Challenges
  • How to remain fully web based but continue to work without web connection?


      Single Javascript Page:
          • Load data from OpenERP at the first connection
          • Synchronize when connection is available
          • Save this data with HTML5's localStorage.
        → You only need a connection to web/openerp server at the first
            time you run the POS + when you want to sync orders

  • How to interface with payment terminal & cashier if we are in javascript ?
         - Barcode scanners: simulate keyboards → no problems
         - Payment Terminal, Cashier, etc:
             • Use a “HTTP ↔ Serial port” Proxy


Detailed Features

1. Adding products:
       • Barcode scanner (super market)
       • Search on product name (small shops)
       • Browse hierarchical categories (restaurants)
            
2. Strong Useability:
       • Clean CSS design
       • Touchscreen or Laptop mode: keyboard shortcuts, touch slider
         
3. Extra Features:
       • Several tickets in parallel
       • Table management & group management
       • Multiple payment, split of tickets, etc.
            
4. Smart:
      • Auto-Sync based on connection availability
       

And here is the new OpenERP POS:


You can see the demo Here.
 Courtesy: OpenERP

Tuesday, December 20, 2011

કોઇ અર્થ્ નથી...

મિત્રો,
15-16 કલાક ના હરેક દિન ના કાર્યકાળ બાદ નીકળેલ અમુક શબ્દો( કેટલાક બીજા નાં,
કેટલાક ગૂગલ માંથી અને કેટલાક ખુદગબ્બર નાં) !!! - Jay Vora



હવે તને જોવાનો કોઇ અર્થ્ નથી...


મને, મારા વિચારો ને સમજી શકે એવુ તારુ દીલ નથી...

તુ તરછોડયા કરે અને હુ તને ચાહ્યા કરુ આ વાત મને મંજુર નથી...

આંખો રડી, દીલ રડ્યુ, હવે આંસુ સારવાનો કોઇ અર્થ નથી...

ભલે હુ હારયો ને તુ જીતી પણ મારી હાર જેવો દમ તારી જીત મા નથી...



મારા મન ને સમજી શકે એવી તારી આત્મા નથી...

તને પામી શકુ એવી કોઇ રેખા મારા હાથ મા નથી...

નશીબદાર એ હશે કે જેના નશીબ મા તુ હોઇશ...

હુ તને અને તુ જોવે બીજા ને,..

એટલે કહુ છુ...
"હવે તને જોવાનો કોઇ અર્થ નથી..."

જો પ્રેમ નું આજ પરિણામ છે, તો પ્રેમ કરવાનું મને મન નથી!

જો મને તારા જેવી જ મળવાની હશે, તો મારા જીવવાનો પણ કોઇ અર્થ નથી!

હું લખું અને તું વાંચી ના શકે, અને વાંચે તો સમજી ના શકે,


એવી મારી આ ગઝલ નો કોઇ અર્થ્ નથી..!

અને છેલ્લે, પ્રામાણિક રીતે મારું મન કહે છે,

"ભઈલા આપણે આપણું કામ કરો, આમાં સમય બગાડવા નો કોઇ અર્થ નથી! "

Friday, December 16, 2011

How to install OpenERP 6 on Ubuntu 10.04 LTS Server


Written by Alan Lord   
Tuesday, 19 April 2011 14:06 
OpenERP Logo

Recently at work, we've been setting up several new instances of OpenERP for customers. Our server operating system of choice is Ubuntu 10.04 LTS.
Installing OpenERP isn't really that hard, but having seen several other "How Tos" on-line describing various methods where none seemed to do the whole thing in what I consider to be "the right way", I thought I'd explain how we do it. There are a few forum posts that I've come across where the advice is just plain wrong too, so do be careful.
As we tend to host OpenERP on servers that are connected to the big wide Internet, our objective is to end up with a system that is:
      A: Accessible only via encrypted (SSL) services from the GTK client, Web browser, WebDAV and CalDAV
      B: Readily upgradeable and customisable
One of my friends said to me recently, "surely it's just sudo apt-get install openerp-server isn't it?" Fair enough; this would actually work. But there are several problems I have with using a packaged implementation in this instance:
  • Out-of-date. The latest packaged version I could see, in either the Ubuntu or Debian repositories, was 5.0.15. OpenERP is now at 6.0.2 and is a major upgrade from the 5.x series.
  • Lack of control. Being a business application, with many configuration choices, it can be harder to tweak your way when the packager determined that one particular way was the "true path".
  • Upgrades and patches. Knowing how, where and why your OpenERP instance is installed the way it is, means you can decide when and how to update it and patch it, or add custom modifications.
So although the way I'm installing OpenERP below is manual, it gives us a much more fine-grained level of control. Without further ado then here is my way as it stands currently ("currently" because you can almost always improve things. HINT: suggestions for improvement gratefully accepted).

Step 1. Build your server

I install just the bare minimum from the install routine (you can install the openssh-server during the install procedure or install subsequently depending on your preference).
After the server has restarted for the first time I install the openssh-server package (so we can connect to it remotely) and denyhosts to add a degree of brute-force attack protection. There are other protection applications available: I'm not saying this one is the best, but it's one that works and is easy to configure and manage. If you don't already, it's also worth looking at setting up key-based ssh access, rather than relying on passwords. This can also help to limit the potential of brute-force attacks. [NB: This isn't a How To on securing your server...]
sudo apt-get install openssh-server denyhosts
Now make sure you are running all the latest patches by doing an update:
sudo apt-get update sudo apt-get dist-upgrade
Although not always essential it's probably a good idea to reboot your server now and make sure it all comes back up and you can still login via ssh.
Now we're ready to start the OpenERP install.

Step 2. Create the OpenERP user that will own and run the application

sudo adduser --system --home=/opt/openerp --group openerp
This is a "system" user. It is there to own and run the application, it isn't supposed to be a person type user with a login etc. In Ubuntu, a system user gets a UID below 1000, has no shell (well it's actually /bin/false) and has logins disabled. Note that I've specified a "home" of /opt/openerp, this is where the OpenERP server, and optional web client, code will reside and is created automatically by the command above. The location of the server code is your choice of course, but be aware that some of the instructions and configuration files below mey need to be altered if you decide to install to a different location.

 

Step 3. Install and configure the database server, PostgreSQL

sudo apt-get install postgresql
Then configure the OpenERP user on postgres:
First change to the postgres user so we have the necessary privileges to configure the database.
sudo su - postgres
Now create a new database user. This is so OpenERP has access rights to connect to PostgreSQL and to create and drop databases. Remember what your choice of password is here; you will need it later on:
createuser --createdb --username postgres --no-createrole --pwprompt openerp Enter password for new role: ******** Enter it again: ******** Shall the new role be a superuser? (y/n) y
Finally exit from the postgres user account:
exit

 

Step 4. Install the necessary Python libraries for the server

sudo apt-get install python python-psycopg2 python-reportlab \ python-egenix-mxdatetime python-tz python-pychart python-mako \ python-pydot python-lxml python-vobject python-yaml python-dateutil \ python-pychart python-pydot python-webdav
And if you plan to use the Web client install the following:
sudo apt-get install python-cherrypy3 python-formencode python-pybabel \ python-simplejson python-pyparsing 
 

Step 5. Install the OpenERP server, and optional web client, code

I tend to use wget for this sort of thing and I download the files to my home directory.
Make sure you get the latest version of the application files. At the time of writing this it was 6.0.2; I got the download links from their download page.
wget http://www.openerp.com/download/stable/source/openerp-server-6.0.2.tar.gz
And if you want the web client:
wget http://www.openerp.com/download/stable/source/openerp-web-6.0.2.tar.gz
Now install the code where we need it: cd to the /opt/openerp/ directory and extract the tarball(s) there.
cd /opt/openerp sudo tar xvf ~/openerp-server-6.0.2.tar.gz sudo tar xvf ~/openerp-web-6.0.2.tar.gz
Next we need to change the ownership of all the the files to the openerp user and group.
sudo chown -R openerp: *
And finally, the way I have done this is to copy the server and web client directories to something with a simpler name so that the configuration files and boot scripts don't need constant editing (I call them, rather unimaginatively, server and web). I started out using a symlink solution, but I found that when it comes to upgrading, it seems to make more sense to me to just keep a copy of the files in place and then overwrite them with the new code. This way you keep any custom or user-installed modules and reports etc. all in the right place.
sudo cp -a openerp-server-6.0.2 server sudo cp -a openerp-web-6.0.2 web
As an example, should OpenERP 6.0.3 come out next, I can extract the tarballs into /opt/openerp/ as above. I can do any testing I need, then repeat the copy command (replacing 6.0.2 obviously) so that the modified files will overwrite as needed and any custom modules, report templates and such will be retained. Once satisfied the upgrade is stable, the older 6.0.2 directories can be removed if wanted.
That's the OpenERP server and web client software installed. The last steps to a working system are to set up the two (server and web client) configuration files and associated init scripts so it all starts and stops automatically when the server boots and shuts down.

Step 6. Configuring the OpenERP application

The default configuration file for the server (in /opt/openerp/server/doc/) could really do with laying out a little better and a few more comments in my opinion. I've started to tidy up this config file a bit and here is a link to the one I'm using at the moment (with the obvious bits changed). You need to copy or paste the contents of this file into /etc/ and call the file openerp-server.conf. Then you should secure it by changing ownership and access as follows:
sudo chown openerp:root /etc/openerp-server.conf sudo chmod 640 /etc/openerp-server.conf
The above commands make the file owned and writeable only by the openerp user and only readable by openerp and root.
To allow the OpenERP server to run initially, you should only need to change one line in this file. Toward to the top of the file change the line db_password = ******** to have the same password you used way back in step 3. Use your favourite text editor here. I tend to use nano, e.g. sudo nano /etc/openerp-server.conf
Once the config file is edited, you can start the server if you like just to check if it actually runs.
/opt/openerp/server/bin/openerp-server.py --config=/etc/openerp-server.conf
It won't really work just yet as it isn't running as the openerp user. It's running as your normal user so it won't be able to talk to the PostgreSQL database. Just type CTL+C to stop the server.

 

Step 7. Installing the boot script

For the final step we need to install a script which will be used to start-up and shut down the server automatically and also run the application as the correct user. Here's a link to the one I'm using currently.
Similar to the config file, you need to either copy it or paste the contents of this script to a file in /etc/init.d/ and call it openerp-server. Once it is in the right place you will need to make it executable and owned by root:
sudo chmod 755 /etc/init.d/openerp-server sudo chown root: /etc/init.d/openerp-server
In the config file there's an entry for the server's log file. We need to create that directory first so that the server has somewhere to log to and also we must make it writeable by the openerp user:
sudo mkdir /var/log/openerp sudo chown openerp:root /var/log/openerp

 

Step 8. Testing the server

To start the OpenERP server type:
sudo /etc/init.d/openerp-server start
You should now be able to view the logfile and see that the server has started.
less /var/log/openerp/openerp-server.log
If there are any problems starting the server now you need to go back and check. There's really no point ploughing on if the server doesn't start...
OpenERP - First Login If you now start up the GTK client and point it at your new server you should see a message like this:
Which is a good thing. It means the server is accepting connections and you do not have a database configured yet. I will leave configuring and setting up OpenERP as an exercise for the reader. This is a how to for installing the server. Not a how to on using and configuring OpenERP itself...
What I do recommend you do at this point is to change the super admin password to something nice and strong. By default it is "admin" and with that a user can create, backup, restore and drop databases (in the GTK client, go to the file menu and choose the Databases -> Administrator Password option to change it). This password is written as plain text into the /etc/openerp-server.conf file. Hence why we restricted access to just openerp and root.
One rather strange thing I've just realised is that when you change the super admin password and save it, OpenERP completely re-writes the config file. It removes all comments and scatters the configuration entries randomly throughout the file. I'm not sure as of now if this is by design or not.
Now it's time to make sure the server stops properly too:
sudo /etc/init.d/openerp-server stop
Check the logfile again to make sure it has stopped and/or look at your server's process list.

Step 9. Automating OpenERP startup and shutdown

If everything above seems to be working OK, the final step is make the script start and stop automatically with the Ubuntu Server. To do this type:
sudo update-rc.d openerp-server defaults
You can now try rebooting you server if you like. OpenERP should be running by the time you log back in.
If you type ps aux | grep openerp you should see a line similar to this:
openerp 708 3.8 5.8 181716 29668 ? Sl 21:05 0:00 python /opt/openerp/server/bin/openerp-server.py -c /etc/openerp-server.conf
Which shows that the server is running. And of course you can check the logfile or use the GTK client too.

Step 10. Configure and automate the Web Client

Although it's called the web client, it's really another server-type application which [ahem] serves OpenERP to users via a web browser instead of the GTK desktop client.
If you want to use the web client too, it's basically just a repeat of steps 6, 7, 8 and 9.

The default configuration file for the web client (can also be found in /opt/openerp/web/doc/openerp-web.cfg) is laid out more nicely than the server one and should work as is when both the server and web client are installed on the same machine as we are doing here. I have changed one line to turn on error logging and point the file at our /var/log/openerp/ directory. For our installation, the file should reside in /etc/, be called openerp-web.conf and have it's owner and access rights set as with the server configuration file:
sudo chown openerp:root /etc/openerp-web.conf sudo chmod 640 /etc/openerp-web.conf
Here is a web client boot script. This needs to go into /etc/init.d/, be called openerp-web and be owned by root and executable.
sudo chmod 755 /etc/init.d/openerp-web sudo chown root: /etc/init.d/openerp-web
You should now be able to start the web server by entering the following command:
sudo /etc/init.d/openerp-web start

Check the web client is running by looking in the log file, looking at the process log and, of course, connecting to your OpenERP server with a web browser. The web client by default runs on port 8080 so the URL to use is something like this: http://my-ip-or-domain:8080
Make sure the web client stops properly:
sudo /etc/init.d/openerp-web stop
And then configure it to start and stop automatically.
sudo update-rc.d openerp-web defaults
You should now be able to reboot your server and have the OpenERP server and web client start and stop automatically.
I think that will do for this post. It's long enough as it is!
I'll do a part 2 in a little while where I'll cover using apache, ssl and mod_proxy to provide encrypted access to all services.

Courtesy : OLC

Tuesday, December 13, 2011

Personalise your OpenERP with the dashboard feature ( 6.1 onwards)

You like OpenERP, but feel like you want to personalise it more? Now, OpenERP goes a step further and lets you customize your dashboard. How? you will ask. 

Thanks to a new feature that allows you to customize your dashboard by adding new boards of any search view.

Let's say you are not a big fan of the default dashboard and you feel like the view provided are not the most relevant to you. So, now you can remove the board you find useless and customize your own one. 

How is it done?

Step 1: access one search view 

Step 2: apply the filter you want to see at each connection to the application (eg. on sales, manufacturing, etc)

Step 3: add it into the dashboard in the same space where you can save the filter

Step 4: choose the application you want it visible on and the name of the array
Look at this simple example below from Purchase, where I want to put on the application's dashboard "Purchases to Approve". After I access the search view and apply the filter for "Purchases to Approve", I can add it immediately to my Purchase dashboard.


In less than a minute, the search view is visible on the dashboard


Of course, you are free to delete what you don't need or like, but just in case you change your mind there is a reset button to return to the default view.
 
So, go ahead and personalise your OpenERP!

Courtesy : OpenERP

ગુજરાતી સંગીત ના રસિયાઓ માટે ખાસ !!!


 
 
આ ગુજરાતી સંગીત ના રસિયાઓ માટે ખાસ,  ખુબ જ સારો સંગ્રહ. આનંદ થી  માણો. 
JUST CLICK AND ENJOY
 

તારી બાંકી રે પાઘલડીનું   આશા ભોસલે
મારા ભોળા દિલનો   મુકેશ
છાનું રે છપનું કંઈ થાય નહિ   આશા ભોસલે
ઓ નીલ ગગનનાં પંખેરું   મુકેશ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ   કૃષ્ણા કલ્લે
માહતાબ સમ મધુરો   મુકેશ
એક રજકણ સૂરજ થવાને શમણે   લતા મંગેશકર
માઝમ રાતે નીતરતી નભની ચાંદની   લતા મંગેશકર
તારી આંખનો અફીણી   દિલીપ ધોળકીયા
૧૦ રાખનાં રમકડાં   ગીતા રોય અને
  એ.આર.ઓઝા
૧૧ ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી   ગીતા રોય
૧૨ તાલીઓના તાલે   ગીતા રોય
૧૩ નજરનાં જામ છલકાવીને   મુકેશ
૧૪ હે પૂનમની પ્યારી પ્યારી રાત   ઉષા મંગેશકર
૧૫ રૂપલે મઢી છે સારી રાત   લતા મંગેશકર
૧૬ આજનો ચાંદલિયો મને લાગે   લતા મંગેશકર
૧૭ ઊંચી તલાવડીની કોર   આશા ભોસલે
૧૮ ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય   અલકા યાજ્ઞિક અને
  પ્રફુલ્લ દવે
૧૯ પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે   મુકેશ
૨૦ દિવસો જુદાઈના જાય છે   મહમદ રફી
૨૧ સપના રૂપે ય આપ ન આવો   મન્ના ડે
૨૨ ના, ના, નહિ આવું, મેળાનો મને થાક લાગે   લતા મંગેશકર
૨૩ આવો તો ય સારું, ન આવો તો ય સારું   મુકેશ
૨૪ રહેશે મને મારી મુસીબતની દશા યાદ   મન્ના ડે
૨૫ તમારા અહીં આજ પગલાં થવાના   હેમન્તકુમાર
૨૬ ઘાયલને શું થાય છે પૂછો તો ખરા   આશા ભોસલે અને
  બદ્રી પવાર
૨૭ સાત સમન્દર તરવા ચાલી   મન્ના ડે
૨૮ સાંભળ ઓ પંછી પ્યારા   અમીરબાઈ કર્ણાટકી
૨૯ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ   હેમુ ગઢવી
૩૦ મને કેર કાંટો વાગ્યો   ગીતા રોય
૩૧ સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું   મન્ના ડે
૩૨ મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા   રાજકુમારી
૩૩ મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને રડાવે   મુકેશ
૩૪ પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું   મન્ના ડે
૩૫ ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું   લતા મંગેશકર
૩૬ આવી આવી નોરતાની રાત   કમલ બારોટ
૩૭ પિયુ આવો ઉરમાં સમાવો   રાજુલ મહેતા
૩૮ સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ   રાજુલ મહેતા
૩૯ બસ એક વેળા નજરથી   યેશુદાસ
૪૦ લાગી રે લગન પિયા તોરી લાગી રે લગન   મન્ના ડે
૪૧ મારા પાયલની છૂટી દોર   કૃષ્ણા કલ્લે
૪૨ સાંભરે પ્રથમ મિલનની રાત   પૌરવી દેસાઈ
૪૩ આવી આવી શરદ પૂનમની રાત   અમીરબાઈ કર્ણાટકી
૪૪ ઓ શરદ પૂનમની ચંદા મને જવાબ દેતી જા   રેખા ત્રિવેદી
૪૫ ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે   રાજકુમારી
૪૬ મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી   અનુરાધા પૌડવાલ
૪૭ પરિચય છે મંદિરમાં દેવોને મારો   મનહર ઉધાસ
૪૮ પતવારને સલામ સિતારાને રામરામ   મન્ના ડે
૪૯ સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી   મુકેશ
૫૦ ખોવાયાને ખોળવા પ્રભુ દ્યો નયનો અમને   ગીતા રોય
૫૧ ચંદન તલાવડીની પાળે   કમલ બારોટ
૫૨ હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું   ઉષા મંગેશકર
૫૩ ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો   મન્ના ડે
૫૪ સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો   ગાયત્રી રાવળ
૫૫ દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના   હેમુ ગઢવી અને
  દીના ગાંધર્વ
૫૬ યશગાથા ગુજરાતની / બાપુ કી અમર કહાની   (૧) મન્ના ડે
  (૨) મહમદ રફી
૫૭ ઊંચેરા આભ કેરી કાળી કાળી વાદળી   રામપ્યારી
૫૮ ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે   (૧) કવિતા પૌડવાલ
  (૨) ઉષા મંગેશકર
૫૯ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં   હંસા દવે
૬૦ ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે   મુકેશ અને
  આશા ભોસલે
૬૧ નૈન ચકચૂર છે, મન આતુર છે   મહમદ રફી અને
  લતા મંગેશકર
૬૨ નૈને નૈન મળે જ્યાં છાના   મુકેશ અને
  લતા મંગેશકર
૬૩ હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે   લતા મંગેશકર
૬૪ જાઓ નહિ બોલું નંદના લાલા   સુમન કલ્યાણપુર
  અને આશિત દેસાઈ
૬૫ ગુરુ ચરણોની હું રજકણ છું   મન્ના ડે
૬૬ પ્રીતડી બાંધતા રે બંધાય ના   ઉષા મંગેશકર
  અને મહેન્દ્ર કપુર
૬૭ તું મારો વર ને હું તારી વહુ   ગીતા રોય
૬૮ મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં   રાજકુમારી
૬૯ શાને ગુમાન કરતો ફાની છે જિંદગાની   તલત મહેમુદ
૭૦ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું   (૧) સામુહિક સ્વરમાં
  (૨) મુકેશ
૭૧ પાંદડે પાંદડે ખુલ્લા મિજાજની મહેફિલ   પૌરવી દેસાઈ
૭૨ હું કંઈ ના સમજી વહાલા   મનહર ઉધાસ અને
  આશા ભોસલે
૭૩ વાતું કોને જઈને કરિયે   સુમન કલ્યાણપુર
૭૪ હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે   આશા ભોસલે અને
  સુરેશ વાડકર
૭૫ તું ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી   કિશોર કુમાર
૭૬ નજરને કહી દો કે નિરખે ન એવું   મુકેશ
૭૭ રસીલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં   શુભા જોશી
૭૮ અમે કહ્યું કે ક્યારે સાજન, તમે કહ્યું'તું હમણાં   પૌરવી દેસાઈ
૭૯ રાજાજી રે તારા જુગ જુગ તપજો રાજ   આશા ભોસલે
૮૦ મને માર્યા નેણાંના બાણ વાલમજી વાતુંમાં   ગીતા રોય
૮૧ ઓ અલક મલકની/શાને તું તો શરમાતી   ગીતા રોય
૮૨ શું જલું કે કોઈની જાહોજલાલી થાય છે   બેગમ અખ્તર
૮૩ બે ઘડીની બાદશાહી   મુકેશ
૮૪ એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી   મન્ના ડે
૮૫ સાહ્યબો મારો ગુલાબનો છોડ   હેમા અને આશિત દેસાઈ
૮૬ મોહન વરની મોહક મુરલી વાગી   ઉષા મંગેશકર
૮૭ સાથિયા પૂરાવો દ્વારે, દીવડાં પ્રગટાવો રાજ   (૧) રાજકુમારી
  (૨) આશા ભોસલે
૮૮ મારું મન મોહ્યું   મોહનતારા તળપદે
૮૯ હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે   મુકેશ
૯૦ હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા   લતા મંગેશકર
૯૧ ભૂલું ભૂતકાળ તોયે કાળ જેવો   ગીતા રોય
૯૨ પ્રીતડી બાંધતા રે મનડાં કરજે ખૂબ વિચાર   મુકેશ
૯૩ મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો   લતા મંગેશકર
૯૪ નારી નરકની ખાણ છે   કિશોરકુમાર
૯૫ આનંદે નાચે મારું મન ઉમંગે નાચે   ગીતા રોય
૯૬ સાર આ સંસારમાં ન જોયો   આનંદકુમાર સી.
૯૭ નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં   અનુરાધા પૌડવાલ
૯૮ મારે ઠાકોરજી નથી થાવું   હેમન્ત ચૌહાણ
૯૯ શિવાજીને નીંદરું ના'વે   હેમુ ગઢવી
૧૦૦ હુ તૂ તૂ તૂ તૂ......આવી રમતની ઋતુ   મહેન્દ્ર કપૂર
૧૦૧ અમે મુંબઈના રહેવાસી   ગીતા રોય, એ.આર.ઓઝા
  ચુનિલાલ પરદેશી
૧૦૨ બોલો પ, ફ, બ, ભ, મ,   હોઠથી   મુકેશ, આશા ભોસલે
૧૦૩ ઝાંઝર અલકમલકથી આવ્યું રે   સરોજ ગુંદાણી
૧૦૪ મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા   મોતીબાઈ
૧૦૫ શ્રાવણની વાદલડી   અમીરબાઈ કર્ણાટકી અને
  દિલીપ ધોળકિયા
૧૦૬ જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે   મનહર ઉધાસ (Live)
૧૦૭ બસ દુર્દશાનો એટલો આભાર હોય છે   જગજીતસિંગ
૧૦૮ નવી તે વહુના હાથમાં રૂમાલ   આશા ભોસલે
૧૦૯ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો   ગીતા રોય
૧૧૦ પાગલ છું તારા પ્યારમાં   મહમદ રફી
૧૧૧ એમ પૂછીને થાય નહિ પ્રેમ   શ્યામલ મુનશી
૧૧૨ પીપળાની નીચે તળાવ   આશા ભોસલે
૧૧૩ ગાંધીડો મારો   દુલા ભાયા ‘કાગ’
૧૧૪ એક દી સર્જકને આવ્યો અજબ શો વિચાર   મનહર ઉધાસ
૧૧૫ ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે   જયકર ભોજક
૧૧૬ લલિત અંગ લલના લજવાતી   સુમન કલ્યાણપુર
૧૧૭ જુલ્ફો તમારી જો એક રાત બની જાય   પંકજ ઉધાસ
૧૧૮ ચોર્યાસી ભાતનો સાથિયો   કૌમુદી મુનશી
૧૧૯ સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં   કૌમુદી મુનશી
૧૨૦ પધારો વસંતો આ આંગણ સજાવો   સુદેશ ભોસલે અને
  સાધના સરગમ
૧૨૧ આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન   ભૂપિન્દર
૧૨૨ એક લાલ ચણોઠી એક દાડમડી   જયશ્રી શિવરામ
૧૨૩ સાંવરિયો રે મારો સાંવરિયો   (૧) આશા ભોસલે
  (૨) આરતી મુનશી
૧૨૪ સખી મારા સલુણાંના સમ   કૌમુદી મુનશી
૧૨૫ આંખોથી લઈશું કામ હવે બોલવું નથી   ભાસ્કર શુક્લ
૧૨૬ ગલાલ વહુ ગરબે રમવા જાય   આશા ભોસલે
૧૨૭ દૂધે તે ભરી તલાવડી ને   આશા ભોસલે
૧૨૮ ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા રંગ તારા પ્રેમના   નિશા ઉપાધ્યાય અને
  પ્રફુલ દવે
૧૨૯ બજાર વચ્ચે બજાણિયો   ગીતા રોય
૧૩૦ આશા પડી છે મોડી   સોલી કાપડીયા
૧૩૧ ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં   વિભા દેસાઈ
૧૩૨ ભીંજાય ઘરચોળું ભીંજાય ચુંદડી   અનુરાધા પૌડવાલ
૧૩૩ મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે   (૧) મહમદ રફી
  (૨) મનહર ઉધાસ
૧૩૪ કેવાં રે મળેલાં મનના મેળ   હર્ષિદા રાવળ અને
  જનાર્દન રાવળ
૧૩૫ વિધિએ લખેલી વાત   મહમદ રફી
૧૩૬ એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસા   શ્યામલ અને
  સૌમિલ મુનશી
૧૩૭ ના બોલાય રે ના બોલાય   અલકા યાજ્ઞિક
૧૩૮ મારા સાંવરિયા એનો એ તું રહેજે   કૌમુદી મુનશી
૧૩૯ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા   ભુપિન્દર
૧૪૦ સહુને શક્તિ દેજે પ્રભુ   પ્રફુલ્લ દવે
૧૪૧ વગડા વચ્ચે તલાવડી   રોહિણી રોય અને
  દિલીપ ધોળકીયા
૧૪૨ ગોરી ઝાઝા ન રહિયે ગુમાનમાં   મુકેશ અને
  ગીતા રોય
૧૪૩ શાને બંધન આવાં પ્રીતના શાને બંધન આવાં   નિસુલતાના
૧૪૪ મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત બનીને મહાલ   મુકેશ
૧૪૫ જાગને ઓ મોરલા તું જાગ   અમીરબાઈ કર્ણાટકી
૧૪૬ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી   કિશોરકુમાર
૧૪૭ ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ   પુરુષોત્તમ ઉપાધ્યાય
૧૪૮ મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી   કમલ બારોટ
૧૪૯ મીઠડી નજરું વાગી   મહમદ રફી
૧૫૦ મારે લખવી છે મનડાની વાત   સુલોચના
૧૫૧ મારી પરવશ આંખો તરસે   મનહર ઉધાસ
૧૫૨ મારા મનડા કેરા મોર   ગીતા રોય અને
  એ.આર. ઓઝા
૧૫૩ જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી   પૌરવી દેસાઈ
૧૫૪ મારું ચકડોળ ચાલે   મન્ના ડે
૧૫૫ છૂપી છૂપી છાની છાની શમણાંની વાત   સુલોચના
૧૫૬ તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી   લતા મંગેશકર
૧૫૭ આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં   જિગિષા રાંભિયા
૧૫૮ દીકરી તો પારકી થાપણ કહેવાય   લતા મંગેશકર
૧૫૯ ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં   આશા ભોસલે
૧૬૦ પટારાની કૂંચી મારી લાડકડીને આપજો   વીણા મહેતા
૧૬૧ ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું   મુકેશ
૧૬૨ ચાલતો રહેજે તું ચાલતો રહેજે   કિશોરકુમાર
૧૬૩ ચાલતા રહેજો   મહેન્દ્ર કપૂર
૧૬૪ જવાબ દે ને ક્યાં છે તું   તલત મહેમુદ
૧૬૫ કળીએ કાળજડાં કપાય   મહમદ રફી
૧૬૬ વિરાટનો હિન્ડોળો   અતુલ દેસાઈ
૧૬૭ પિયુ મારો લીલો લજામણીનો છોડ   હર્ષિદા રાવળ
૧૬૮ એક છોકરીના હાથથી રૂમાલ પડે   શંકર મહાદેવન
૧૬૯ તારા ફળિયામાં પગ નહિ મેલું   મહેન્દ્ર કપૂર અને
  આશા ભોસલે
૧૭૦ રાજકોટ રંગીલું શહેર છે   મહેન્દ્ર કપૂર
૧૭૧ કાંકરિયાની પાળે   આનંદકુમાર સી.
૧૭૨ ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં   જ્યોત્સના મહેતા.
૧૭૩ મોસમ સલુણી વર્ષાથી ભીની   આશા ભોસલે અને
  મહેન્દ્ર કપૂર
૧૭૪ કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે   મીના કપૂર
૧૭૫ શમણાંઓ વિખાઈ ગયાં આંસુડાના બિન્દુ થઈને   ગીતા રોય અને મુકેશ
૧૭૬ મને જરા ઝૂક વાગી ગઈ   કૌમુદી મુનશી
૧૭૭ તમે થોડું ઘણું સમજો તો સારું   કૌમુદી મુનશી
૧૭૮ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો   આશા ભોસલે
૧૭૯ કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે   મનહર ઉધાસ
૧૮૦ અંદર તો એવું અજવાળું અજવાળું   શુભા જોશી
૧૮૧ ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર   રાજકુમારી
૧૮૨ આજ મારું મન માને ના માને ના   શ્રેયા ઘોષાલ
૧૮૩ આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર   દમયંતી બારડાઈ અને
  કરસનદાસ સાગઠીયા
૧૮૪ પીધો પીધો કસુંબીનો રંગ રે વાલીડા મારા   હેમુ ગઢવી
૧૮૫ અલ્લાલા બેલી અલ્લાલા બેલી   કમલેશભાઈ ગઢવી
૧૮૬ કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે   લતા મંગેશકર
૧૮૭ લે બોલ હવે તું   અમર ભટ્ટ
૧૮૮ ઘરમાં હું જે કહું તે થશે   પ્રમીલા
૧૮૯ સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી   સુમન કલ્યાણપુર
૧૯૦ રાતને માણો રૂમઝૂમતી રંગમાં   આશા ભોસલે
૧૯૧ ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા   કૌમુદી મુનશી અને
  વિભા દેસાઈ
૧૯૨ હું જામનગરમાં જન્મેલો   કમલેશ અવસ્થી અને
  મહેશકુમાર
૧૯૩ આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહિ   સોલી કાપડિયા
૧૯૪ હું અમદાવાદનો રિક્ષાવાળો   કિશોરકુમાર
૧૯૫ અમે સામા મળ્યાં સોમવારે   પ્રમીલા અને
  રામપ્યારી
૧૯૬ રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર   પંડિત ઓમકારનાથ ઠાકુર
૧૯૭ મારું મન મોર બની થનગાટ કરે   (૧) હેમુ ગઢવી
  (૨) કમલેશભાઈ ગઢવી
૧૯૮ આવે આવે ને જાય રે મેહુલિયો   સુધા લાખિયા
૧૯૯ કેમ રે વિસારી ઓ વનના વિહારી   આશા ભોસલે
૨૦૦ જેવી તેવી વાત નથી   આશિત દેસાઈ
             
૨૦૧ મા મને કોઈ દી સાંભરે નૈ   (૧) મુરલી મેઘાણી
  (૨) ઈન્દુબેન ધાનક
૨૦૨ પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે   (૧) ઐશ્વર્યા મજુમદાર
  (૨) પંડિત ઓમકારનાથ ઠાકુર
  (૩) કૃષ્ણા કલ્લે
૨૦૩ કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે   આશા ભોસલે અને
  પ્રફુલ્લ દવે
૨૦૪ વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર   કે.સી. ડે
૨૦૫ કરું શું હું ? ફરું છું અહીં તહીં   મન્ના ડે
૨૦૬ એક વાર એકલામાં કીધું અડપલું   કૌમુદી મુનશી
૨૦૭ સાંભરે રે... બાલપણના સંભારણા   મોતીબાઈ
૨૦૮ સપનું થઈને મારી આંખમાં કેમ કરો તમે અવરજવર   આશા ભોસલે
૨૦૯ એક ગગન ગોખનું પંખેરું   ગીતા રોય
૨૧૦ મને આપો આંખ મુરારી   કે.સી. ડે
૨૧૧ જત લખવાનું જગદીશ્વરને   પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૧૨ મોર ટહુકા કરે   વિરાજ અને બીજલ ઉપાધ્યાય
૨૧૩ સાત સૂરોના ઈન્દ્રધનુમાં   મન્ના ડે અને મહેશકુમાર
૨૧૪ ગરવી ગુજરાતણ   રાજુલ મહેતા
૨૧૫ તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી   શીવ અને સાથીદારો
૨૧૬ શાંત ઝરૂખે વાટ નિરખતી   મનહર ઉધાસ
૨૧૭ અમર જ્યોતિ   મુકેશ
૨૧૮ મને એક વાર રાધા બનાવો   સાબીહા ખાન
૨૧૯ સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ   માસ્ટર કાસમ અને મોતીબાઈ
૨૨૦ સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને   હેમા દેસાઈ, બીજલ અને
  વિરાજ ઉપાધ્યાય
૨૨૧ સોનાને લાગે ક્યાંથી કાટ   હેમન્તકુમાર
૨૨૨ સોળે શણગાર સજી શોભતાં રે   સુમન કલ્યાણપુર
૨૨૩ હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા   આશા ભોસલે
૨૨૪ મારા ઘેરદાર ઘાઘરાના   જયશ્રી શિવરામ
૨૨૫ મારો ચકલાંનો માળો ચૂંથાણો   પ્રફુલ દવે
૨૨૬ મારે તે ગામડે એક વાર આવજો   અમીરબાઈ કર્ણાટકી
૨૨૭ રમતા જોગી ચલો ચલોજી ચલો ગેબને ગામ   દિલીપ ધોળકીયા
૨૨૮ રંગદાર ચૂડલો ને રંગદાર ચૂડલી   આશા ભોસલે
૨૨૯ જીવવું ને મરવું સાથે ને સાથે   આશા ભોસલે અને
  સુરેશ વાડકર
૨૩૦ તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી   પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૩૧ મારો વાલમ રૂવાબદાર મોટો   સુધા મલ્હોત્રા
૨૩૨ તારી જીવનગાડી ચાલી રે   પ્રદીપજી
૨૩૩ શાને મોહન તેં બંસીને મુખમાં ધરી   આશા ભોસલે
૨૩૪ સજી સોળે શણગાર જશું સાસરને દ્વાર   ગીતા રોય
૨૩૫ નવાનગરની વહુવારુ ઘૂમટો તાણ   સુમન કલ્યાણપુર